Rachanatmak Mulyankan Patrak,
Excel File ડાઉનલોડ કરવાની રીત :
સૌ પ્રથમ જે ફાઈલ ડાઉનલોડ કરવાની હોય તે ફાઈલની લિંક પર ક્લિક કરો.
પછી Excel ફાઈલ ખુલે ત્યારબાદ તેમાં ઉપરની તરફ ડાબી બાજુ બધા Menu હોય તેમાં File મેનુ પર ક્લિક કરવું.
તેમાં Download પર ક્લિક કરવું.
તેમાં Microsoft Excel ઓપ્સન પર ક્લિક કરવું.
એટલે જે તે File કમ્પ્યુટરના Download મેનુમાં તે ફાઈલ ડાઉનલોડ થઈ જશે.
હવે તે ફાઈલનો ઉપયોગ તમે કરી શકશો.
જ્યાં સુધી File ડાઉનલોડ ન કરો ત્યાં સુધી તે ફાઈલમાં કોઈ સુધારા વધારા કરી શકશો નહિ.
Rachanatmak Mulyankan Patrak,
Patrak A,
Std - 6,
Sem - 1,
Excel File : Password for file : hitesh
- Patrak - A, Std - 6, Sem - 1. Excel New
Post a Comment
Post a Comment