-->

Patrak - A , Std - 7, Sem - 1, ( Rachanatmak Mulyankan Patrak )

3 comments

Rachanatmak Mulyankan Patrak,

Patrak A,

Std - 7,

Sem - 1,

All Subjects,

Patrak-A,-Std-4,-Sem-1,-(Rachanatmak-Mulyankan-Patrak)-Excel

Excel File ડાઉનલોડ કરવાની રીત : 

સૌ પ્રથમ જે ફાઈલ ડાઉનલોડ કરવાની હોય તે ફાઈલની લિંક પર ક્લિક કરો. 

પછી Excel ફાઈલ ખુલે ત્યારબાદ તેમાં ઉપરની તરફ ડાબી બાજુ બધા Menu હોય તેમાં File મેનુ પર ક્લિક કરવું.

તેમાં Download પર ક્લિક કરવું. 

તેમાં Microsoft Excel ઓપ્સન પર ક્લિક કરવું. 

એટલે જે તે File કમ્પ્યુટરના Download મેનુમાં તે ફાઈલ ડાઉનલોડ થઈ જશે.  

હવે તે ફાઈલનો ઉપયોગ તમે કરી શકશો.

જ્યાં સુધી File ડાઉનલોડ ન કરો ત્યાં સુધી તે ફાઈલમાં કોઈ સુધારા વધારા કરી શકશો નહિ. 

Rachanatmak Mulyankan Patrak,

Patrak A,

Std - 7,

Sem - 1, 

Excel File : Password for file hitesh

PDF File :

Blank Excel File :
નવા Online પત્રક A મુજબ પત્રક A બનાવવા માટે નીચેના Blank પત્રકનો ઉપયોગ કરી શકશો. જેમાં આપે પસંદ કરેલ 20 અધ્યયન નિષ્પતિઓ આ પત્રકમા લખીને પત્રક A બનાવી શકશો. જેમાં જરૂરી Page Setup કરી શકશો અને Font Size પણ સેટ કરી શકશો. કોઈપણ ધોરણ અને વિષય માટે આ ઉપયોગ કરી શકશો. 

Blank PDF File :

Related Posts

3 comments

Post a Comment

Subscribe Our Newsletter