-->

Markslip for Paper Bundle

Post a Comment

સૂચના : Excel File ડાઉનલોડ કરવાની રીત : 

સૌ પ્રથમ જે ફાઈલ ડાઉનલોડ કરવાની હોય તે ફાઈલની લિંક પર ક્લિક કરો. 

પછી Excel ફાઈલ ખુલે ત્યારબાદ તેમાં ઉપરની તરફ ડાબી બાજુ બધા Menu હોય તેમાં File મેનુ પર ક્લિક કરવું.

તેમાં Download પર ક્લિક કરવું. 

તેમાં Microsoft Excel ઓપ્સન પર ક્લિક કરવું. 

એટલે જે તે File કમ્પ્યુટરના Download મેનુમાં તે ફાઈલ ડાઉનલોડ થઈ જશે.  

હવે તે ફાઈલનો ઉપયોગ તમે કરી શકશો.

નોંધ : જ્યાં સુધી File ડાઉનલોડ ન કરો ત્યાં સુધી તે ફાઈલમાં કોઈ સુધારા વધારા કરી શકશો નહિ. 

Markslip for Paper Bundle,

SCE Patrako,

Useful for Prepare Result,

For Std 3 to 8, 

Mark Slip Excel and PDF :

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter