Useful to Prepare School And Class Timetable,
Excel File ડાઉનલોડ કરવાની રીત :
સૌ પ્રથમ જે ફાઈલ ડાઉનલોડ કરવાની હોય તે ફાઈલની લિંક પર ક્લિક કરો.
પછી Excel ફાઈલ ખુલે ત્યારબાદ તેમાં ઉપરની તરફ ડાબી બાજુ બધા Menu હોય તેમાં File મેનુ પર ક્લિક કરવું.
તેમાં Download પર ક્લિક કરવું.
તેમાં Microsoft Excel ઓપ્સન પર ક્લિક કરવું.
એટલે જે તે File કમ્પ્યુટરના Download મેનુમાં તે ફાઈલ ડાઉનલોડ થઈ જશે.
હવે તે ફાઈલનો ઉપયોગ તમે કરી શકશો.
જ્યાં સુધી File ડાઉનલોડ ન કરો ત્યાં સુધી તે ફાઈલમાં કોઈ સુધારા વધારા કરી શકશો નહિ.
Time Table for Std - 6 to 8 :
- Auto Time Table for Std - 6 to 8. (Auto Excel File)
- Auto Time Table for Std - 6 to 8. (Up to 25 Teacher - 9 Class)
- Time Table for Std - 6 to 8. (Manual Excel File Type 1)
- Time Table for Std - 6 to 8. (Manual Excel File Type 2)
ચિ.હ. દોશી પ્રાથમિક શાળા તાલુકો - ડીસા
ReplyDeleteજીલ્લો - બનાસકાંઠા
તમે બનાવેલું ટાઈમ ટેબલ નું સોફ્ટવેર (એક્સેલ ફાઈલ) ખૂબ જ સરસ છે. પરંતુ અમુક શાળામાં ત્રણ ત્રણ વર્ગ ચાલે છે અ-બ- ક તો ત્રણ વર્ગ માટે અને નવ શિક્ષકો માટે જેમાં
ભાષાના-૩
ગણિત વિજ્ઞાન-૩
સામાજિક વિજ્ઞાન-૩
એ રીતે સુધારો કરી આપવા વિનંતી.🙏