-->

Bal Vatika Materials

Post a Comment

Bal Vatika Materials,

Useful for Teachers and Parents,

બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી,

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકો માટે બાલ વાટિકા શરૂ કરેલ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને જે બાળકે છ વર્ષ પૂરા કર્યા હોય એમને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષે બાલ વાટિકા અને ધોરણ એક નો સંયુક્ત પ્રવેશોત્સવ તારીખ 12 થી 14 જૂન સુધી ગુજરાત રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસો દરમિયાન બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.

આ વર્ષે બાલ વાટિકા માટે જરૂરી તમામ સાહિત્ય અહીં મૂકવામાં આવ્યું છે દરેક શિક્ષક મિત્રો આ સાહિત્યનો ઉપયોગ કરીને પોતાના વર્ગમાં અસરકારક શિક્ષણ કાર્ય કરાવી શકશે બાલવાટિકાના બાળકો માટે મોડેલ વિદ્યા પ્રવેશ સ્વાધ્યાયપોથી વગેરે જેવું સરસ સાહિત્ય અહીં મૂકવામાં 



For Teachers: 

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter