-->

ત્રિમાસિક તેમજ સત્રાંત પરીક્ષા સમયપત્રક અને પરિપત્ર ૨૦૨૫

Post a Comment

ત્રિમાસિક તેમજ સત્રાંત પરીક્ષા સમયપત્રક ૨૦૨૫,

ત્રિમાસિક તેમજ સત્રાંત પરીક્ષા પરિપત્ર અને સૂચનાઓ ૨૦૨૫,

ત્રિમાસિક કસોટી

✡️ ત્રિમાસિક કસોટી નો સમય :

18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 

✡️ કસોટીનો અભ્યાસક્રમ : 15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ

✡️ ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે.

✡️ કસોટી ગુણભાર :  ધોરણ 3 થી 8 માટે 40 ગુણ તમામ વિષય માટે,

પ્રથમ સત્રાંત પરીક્ષા

✡️ અભ્યાસક્રમ : જૂનથી ઓક્ટોબર

✡️ પરીક્ષાનો સમય : ૬/૧૦/૨૫ થી ૧૪/૧૦/૨૫

✡️ પરીક્ષાપેપર ડાયટ દ્વારા જીસીઈઆરટી ના બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવશે

✡️ પરીક્ષા ગુણભાર : ધોરણ 3 થી 5 માં 40 ગુણ તેમજ ધોરણ 6 થી 8માં 80 ગુણ.

First Term Exam 2025 Time Table, 

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter