-->

વાહનપેશગી માટે જરૂરી દસ્તાવેજોનું લીસ્ટ

Post a Comment

વાહનપેશગી માટે જરૂરી દસ્તાવેજોનું ચેક લીસ્ટ :

1. જન્મતારીખ, ખાતા દાખલ તારીખ અને વયનિવૃત્તિ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર (સત્રલાભની તારીખ ન ગણવી)

2. કેન્સલ ચેક અથવા પાસબુક

3. પગાર સ્લીપ (આચાર્યની સહી સાથે )

4. આચાર્યશ્રીનું ભલામણપત્ર (હપ્તા કપાત અંગેનું)

5. બાહેધરી પત્રક

6. મોટરકાર અથવા મોટરસાઈકલ ખરીદવા માટે કવોટેશન (અસલમાં )

7. કર્મચારીશ્રીના લાયસન્સની સ્વપ્રમાણિત નકલ

નોંધ :

(1) વિદ્યાસહાયક તથા નિવૃત્તિમાં પાંચ વર્ષ બાકી હોય તેમને વાહનપેશગી મળવા પાત્ર થશે નહિ.

(2) બેઝિક પગાર રૂ. ૫૦,૫૦૦/- અથવા તેના કરતા વધુ હોય તેને જ મોટરકાર માટે પેશગી મળવાપાત્ર થશે.

(3) બૅઝિક પગાર રૂ. ૫૦,૫૦૦/- કરતા ઓછો હોય તેને જ મોટરસાઈકલ માટે પેશગી મળવાપાત્ર થશે.

Newest Older

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter