મકાનપેશગી માટે જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ
જરૂરી દસ્તાવેજ (નવું મકાન ખરીદવા માટે) :
1. જન્મતારીખ, ખાતા દાખલ તારીખ
અને વયનિવૃત્તિ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર
2. કેન્સલ ચેક અથવા
પાસબુક
3. પગાર સ્લીપ
(આચાર્યની સહી)
4. આચાર્યશ્રીનું
ભલામણ પત્ર (હપ્તા કપાત અંગેનું)
5. બાહેધરી પત્રક
6. પરીશિષ્ટ 2, 3 અને 4
7. બાનાખત અથવા
દસ્તાવેજ (અસલમાં)
8. લાગુ પડતું હોય
ત્યાં લગ્નનોંધણીનું પ્રમાણપત્ર સામેલ રાખવું.
જરૂરી દસ્તાવેજ (બેન્કલોન ભરપાઈ કરવા માટે)
1. જન્મતારીખ, ખાતા દાખલ તારીખ
અને વયનિવૃત્તિ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર
2. કેન્સલ ચેક અથવા
પાસબુક
3. પગાર સ્લીપ (આચાર્યની
સહી સાથે)
4. આચાર્યશ્રીનું
ભલામણ પત્ર (હપ્તા કપાત અંગેનું)
5. બાહેધરી પત્રક
6. પરીશિષ્ટ 2, 3 અને 4
7. જે તે બેન્કનું બાકી રકમનું સ્ટેટમેન્ટ (લોન ખાતા નંબર સ્પષ્ટ દેખાય તેવું
8. દસ્તાવેજની નકલ
તથા ઇન્ડેક્ષ કોપી (સ્વપ્રમાણિત નકલ)
9. લાગુ પડતું હોય ત્યાં લગ્નનોંધણીનું પ્રમાણપત્ર સામેલ રાખવું.
Post a Comment
Post a Comment