શાળાના વિવિધ દફતરો સાચવવાની સમયમર્યાદા
(A) કાયમી સાચવવાનાં દફતરો :
(1) વયપત્રક અથવા જનરલ રજિસ્ટર અથવા ઉંમરવારી
(2) ડેડસ્ટોક
રજીસ્ટર
(3) આવક રજીસ્ટર
(4) જાવક રજીસ્ટર
(5) કાયમી હુકમોની
ફાઈલ
(6) પગાર પહોંચબુક/પત્રક
(7) મુલાકાતપોથી
(B) 35 વર્ષ સુધી સાચવવાનાં દફતરો :
(1) અન્ય
શાળામાંથી આવેલ શાળા છોડયાના પ્રમાણપત્રો (L.C)ની ફાઈલ
(2) વાલી સ્લીપની
ફાઈલ
(3) શાળાની
આવક-જાવકનો હિસાબ
(4) વાઉચર ફાઈલ
(5) વિઝીટબુક
(6) કન્ટીજન્સી
હિસાબ
(7) શાળા ફંડ
હિસાબ/ રોજમેળ
(8) કન્ટીજન્સી
વાઉચર ફાઈલ
(9) શાળા ફંડ
વાઉચર ફાઈલ
(C) 10 વર્ષ સુધી સાચવવાનાં દફતરો :
(1) ફરજીયાત
બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર
(2) શાળા છોડયા બાબતના દાખલા/આપેલ સર્ટિફિકેટની ફાઈલ
(3) વયનાં પ્રમાણપત્રો/જન્મતારીખનો દાખલો આપ્યાની ફાઈલ
(4) પરિણામ પત્રકો
(D) 5 વર્ષ સુધી સાચવવાનાં દફતરો :
(1) શિક્ષકોનું
હાજરી પત્રક
(2) બાળકોનું હાજરી પત્રક
(3) લોગ બુક
(4) સૂચના બુક
(5) ટપાલ રવાનગી બુક
(6) પરચુરણ
પરિપત્રોની ફાઈલ
(7) માસિક
પત્રકોની ફાઈલ
(8) રજા - રીપોર્ટ ફાઈલ.
(9) અભ્યાસક્રમ
ફાળવણીની ફાઈલ
(10) ચાર્જ
રીપોર્ટની ફાઈલ
(11) શાળા
પુસ્તકાલય ઇસ્યુ રજીસ્ટર
(12) વાલી સંપર્ક
રજીસ્ટર
(13) સંસ્થાકીય
આયોજન
(14) મુવમેન્ટ રજિસ્ટર
(15) શિષ્યવૃત્તિ વહેચણીપત્રકની ફાઈલ
(16) વાર્ષિક અહેવાલ
(17) શાળા સમિતિની કાર્યવાહી(પ્રોસીડીંગ બુક)
(E) 1 વર્ષ સુધી સાચવવાનાં દફતરો :
(1) દૈનિક નોંધપોથી
(2) અભ્યાસક્રમ આયોજન
(3) પાઠયપુસ્તક વિતરણ નોંધ
(4) પરીક્ષાની
જવાબવહી
(5) માંગણી પત્રક
(6) પ્રવાસ હિસાબ ફાઈલ
(7) પત્રવ્યવહારની ફાઈલ
(8) પ્રવેશપાત્ર બાળકોનું પત્રક
(9) અન્ય તમામ
Post a Comment
Post a Comment